શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 1 મે 2017 (16:02 IST)

Salman ખાનના ખોળામાં આ ક્યૂટ બેબી ... જાણો શું વાત છે

બાળકો સલમાનને બહુ પસંદ છે. હમેશા એ બાળકો સાથે રમતા જોવાયા છે. અત્યારે જ સલમાનના એવા જ ફોટા સામે આવ્યા છે. જેમા સલમાનમા ખોળામાં એક ક્યૂટ બેબી નજર આવી રહ્યું છે. સોશલ મીડિયા પર ચર્ચા છે કે આ કોણ છે ક્યૂટ બેબી. જણાવી દઈએ કે આ સલમાનની બેન અર્પિતાનો દીકરો આહિલ છે. આહિલ અને સલમાનના ઘણા ફોટા છે પણ આ ફોટા બહુ શાનદાર છે.