ભારતમાં Omicron: કોરોના વાયરસના નવા પ્રકાર Omicron ના કેસ વધી રહ્યા છે, પરંતુ તેની સાથે વ્યવહાર કરવા માટેના ઉપાયો પર પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. હવે ભારતીય વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન સામે ચાલી રહેલા યુદ્ધમાં મોટી સફળતા હાંસલ કરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આસામના ડિબ્રુગઢમાં નવી...