દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે રોજ મોટી સંખ્યામાં મામલા સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમા કહેવામાં આવ્યુ છે કે આ લહેરમાં કોરોનાનો ભારતમાં મળેલો વેરિએંટ પણ ખૂબ સંક્રમણ ફેલાવી રહ્યો છે. કોરોનાના આ વેરિએંટ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચિંતા બતાવી છે. ...