Maharashtra Woman Kills Husband: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુપવાડમાં વટ પૂર્ણિમાના દિવસે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી. 23 મેના રોજ, સતારાની રહેવાસી રાધિકા લોખંડેના લગ્ન અનિલ લોખંડે સાથે થયા હતા, પરંતુ લગ્નના ત્રણ અઠવાડિયા પછી જ આ સંબંધનો ભયાનક અંત આવ્યો. મહિલાએ તેના પતિની કુહાડીથી હત્યા કરી દીધી. મંગળવારે (10...