Father's day 2024 - ફાધર્સ ડે પર પિતા માટે સુવિચાર ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે. પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે.