બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : શુક્રવાર, 16 જૂન 2023 (15:00 IST)

Father's Day wishes- પિતાને મોકલો આ ખાસ શુભેચ્છા સંદેશ "હેપ્પી ફાધર્સ ડે"

Father's Day wishes, messages, quotes and Greetings gujarati
Father's Day Shayari in gujarati
હેપ્પી ફાધર્સ ડે- પિતા અંદરથી તેમના બાળકો પ્રત્યે નરમ હોય છે. સંભવત કારણ કે તેઓ નાળિયેર જેવા કહેવાતા હોય છે. પિતા તેમના સપનાને ભૂલી જાય છે અને આપણું ભવિષ્ય બનાવવાની ઇચ્છા રાખે છે અને બધું કરવા તૈયાર છે. પિતાનું મહત્વ શબ્દોમાં કહી શકાય નહીં. હેપ્પી ફાધર્સ ડે, Happy Father's Day
Father's Day wishes, messages, quotes and Greetings
fathers day wishes gujarati
"દુનિયામાં પિતા જ 
એક એવું માણસ છે 
જે ઈચ્છે છે કે મારા બાળકો 
મારાથી પણ વધારે 
સફળ થાય" 
Happy Father's Day હેપ્પી ફાધર્સ ડે
Father's Day wishes
પાપા ભગવાન નથી કારણ કે
ભગવાન તો સુખ્-દુખ બન્ને આપે છે 
Happy Father's Day 

તમે સમયના મુજબ બદલી શકો છો 
પણ એક જે છે 
જે નથી બદલતા 
તે છે "પપ્પા"
Happy Father's Day 

 
પિતાનો સાથ જ બધુ છે 
Happy Father's Day 
 
તમારી ખુશી જોઈને 
ચેન અમને મળે છે 
I Love You Dad 
 
 
મારી પૂંજી મારી ઓળખ 
i love my Papa 
 
 
જે મળ્યુ છે પિતાના 
આશીર્વાદથી મેળવ્યુ છે
પિતા છે જેમ વડની છાયા 
Best papa in the world
 
 
જેમના ગુસ્સામાં 
પણ પ્રેમ છે 
પિતા છે 
તો જીવનમાં બહાર છે 
Grateful for Having you 
 
જે સહારે જીવુ 
પિતા પાસેથી 
એ શ્વાસ મળી 
Father's Day 

 
તમારા પ્રેમ,
માર્ગદર્શન અને ધીરજ સાથે 
હંમેશા હાજર રહેવા 
બદલ આભાર
Thank Yoy Papa