શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Updated : રવિવાર, 18 જૂન 2023 (10:53 IST)

Fathers day wishes- પિતા વિશે શબ્દો "હેપ્પી ફાધર્સ ડે"

father's quotes in gujarati
મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા
હેપ્પી ફાધર્સ ડે
 
પિતા એક દીવા જેવા છે, જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે.
હેપ્પી ફાધર્સ ડે
 
ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની ઓળખ છે.
હેપ્પી ફાધર્સ ડે

સપના તો મારા હતા પણે એને દિશા આપનાર મારા પિતા હતા.

 
મારા પિતા એવા છે કે જેઓ જીવનના દરેક તોફાનમાં મારો સાથ છોડતા નથી.
હેપ્પી ફાધર્સ ડે


ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે.
પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે.
હેપ્પી ફાધર્સ ડે Happy father's Day 
 
Edited By-Monica Sahu