1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Modified: શુક્રવાર, 16 જૂન 2023 (12:55 IST)

પિતૃ પ્રેમ નિબંધ ગુજરાતી

Father essay in gujarati-  "પિતા" નુ સ્થાન અમારા જીવનમાં ખૂબ ખાસ  હોય છે. પિતા અમારા આદર્શા હોય છે. તેમાંથી આપણે આપણા વ્યક્તિત્વ અને મનનો વિકાસ કરીએ છીએ. આપણે તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ.
 
પિતા મને હારા ન માનવા અને હમેશા આગળા વધવાની શીખામણ આપતા મારો જુસ્સો વધારે છે. પિતાથી વધુ સારો માર્ગદર્શક કોઈ ન હોઈ શકે. દરેક બાળક તેમના પિતાથી જા બધા ગુણ શીખે છે જે તેને જીવન 
 
ભરા સંજોગો અનુસાર અનુકૂળ થવું ઉપયોગી છે. તેમની પાસે હમેશા અમને આપવા માટે જ્ઞાનના અમૂલ્ય ભંડાર હોય છે જે ક્યારે ખત્મ થતા નથી. 
 
એક બાળક જે સપના જુએ છે તે સપનાને સાકાર અમારા પપ્પા જ કરે છે. બાળકના સપનાને પૂરા કરવા માટે એક પિતા તેમની થાક, ભૂખ બધુ ભૂલી જાય છે. એવા હોય છે પિતા. 
 
બધાની સામે માતાની જેમ રડી નથી શકે પણ એકલામાં મોઢુ છુપાવીને ડુસકા ભરીને તે પિતા હોય છે. માતા તો રડીને તેમના દુખને હળવો કરી લે છે પણ પિતા તેમના બાળકોને હિમ્મત આપવા માટે હમેશા તેમની સામે જોઈને તેમને રાહત આપે છે. 
 
મમ્મી જ્યારે વઢે છે ને જ્યારે પિતા જા હોય છે જે તમારી બધી જીદને પૂરી કરવા પાછળથી મોઢા પર આંગળી રાખી લે એમ ઈશારા કરીને કહે છે કે હવે ચુપા થઈ જા પછી તારુ કામ હુ કરી નાખીશ. ને પછી તો બધુ થઈ ગયુ. 
 
પિતા માટે સુવિચાર
મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા
 
ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે.
પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે.
 
સપના તો મારા હતા પણે એને દિશા આપનાર મારા પિતા હતા..
 
પિતા એક દીવા જેવા છે, જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે.
 
ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની ઓળખ છે.


Edited By-Monica Sahu