સંબંધિત સમાચાર
- શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોની યાદી જાહેર ના કરી, ઉમેદવારોના ફાંફાં
- જાણો શંકરસિંહ વાઘેલાના પક્ષમાંથી કોણ કોણ ચૂંટણી લડશે?
- શંકરસિંહ વાઘેલા કોનું ઘર ભાગશે? ભાજપનું કે કોંગ્રેસનું
- રાજકિય દાવ ઊંધો પડતાં શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર વચ્ચે નારાજગી
- શંકરસિંહ વાઘેલાના પક્ષનું સૂરસૂરિયું, ભાજપે નાણાં ધીરવાનો ઈન્કાર કર્યો હોવાની ચર્ચાઓ
આખરે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારો જાહેર થયાં, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી
ગુજરાતમાં કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ ખોવાઈ ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ મોરચાએ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યની 89 બેઠકોમાંથી 69 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની જાહેરાત કરી છે. જનમોરચાએ કઈ બેઠક પર કોને ઉભા રાખ્યા તેની યાદી આ પ્રમાણે છે.
આજે પત્રકાર પરિષદને સંબોધતાં શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રતિક તથા ચૂંટણી ઢંઢેરાની વિગતો જાહેર કરી હતી. આ પ્રસંગે શંકરસિંહ બાપુ, જનવિકલ્પના પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા તથા મંત્રી પાર્થેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ये भी पढ़ें