શુષ્ક ત્વચા
* સંતરાની છાલનું ચુર્ણ બનાવીને બે ચમચી મધ તેમાં ફેંટીને તેનું ઉબટન તૈયાર કરો અને તેને ત્વચા પર લગાવો તેનાથી ત્વચા કાંતિમય બનશે.
* શુષ્ક ત્વચા પર મધ, દૂધની ક્રીમ અને બેસનને ભેળવીને ઉબટન બનાવો. આનાથી શુષ્ક ત્વચા દૂર થઈને ચહેરો ખીલી ઉઠશે.