સંબંધિત સમાચાર
- EPFO- જો કોરોનાથી પ્રાઈવેટ કંપનીના કર્મચારીની થઈ છે મોત તો તેમના નૉમિનીને મળશે 7 લાખ
- EPFO Alert- નોકરી છૂટ્યા પછી જરૂરે કરો આ કામ નહી તો અટકી જશે PF નો પૈસા
- EPFO- પીએફ પર વ્યાજ દર નક્કી, જાણો હવે કેટલું મળશે
- EPFO તરફથી ગુડ ન્યુઝ, 8.5 ટકા વ્યાજની થશે આંશિક ચુકવણી, જાણો કેટલુ
- ભારતને સોંપવાને બદલે ભાગેડુ મેહુલ ચોક્સીને એંટીગુઆ-બાર્બુડા પરત મોકલશે ડોમિનિકા સરકાર
EPFO Big Alert- 6 કરોડ નોકરીયાત માટે 1 જૂનથી PF ના નવા નિયમ
જો તમે નોકરીયાત છો તો આ ખબર ખૂબ કામની છે. ઈપીએફઓએ પ્રોવિડંટ ફંડ ખાતાધારકો માટે નિયમોમાં ફેરફાર કર્યુ છે. નવા નિયમ મુજબ હવે નિક્યોતાઓને દરેક કર્મચરીના અકાઉંટ 1 જૂનથી આધારકાર્ડથી લિંક કરવુ જરૂરી છે. જો આવુ નહી થાય તો ખાતામાં આવતા એમ્પ્લાયર કંટ્રેબ્યૂશન પણ રોકાઈ શકે છે. તેથી તમે પણ તમારા ખાતુંને તરત આધારથી લિંક કરી લો.
ઈપીએફઓની તરફથી રજૂ કરેલ નોટિફિકેશનમાં નિયોક્તાને ખાસ જવાબદારી અપાઈએ છે અને કર્મચારીના અકાઉંટ આધારથી લિંક કરક્વા કહ્યુ છે. તેના મુજબ આવુ ન થતા પણ એમ્લાયરના કંત્રીબ્યૂશન પણ
અકાઉંટ નહી થશે. જેનો અસર સીધુ પડશે.
શું છે નિયમ
જણાવીએ કે ઈપીએફઓએ સોશિયલ સિક્યુરિટી કોડ 2020 દ્વારા આ ફેસલો લેવાયો છે. આ નિયમ મુજબ જે ખાતાધારકોના 1 જૂન પછી ખાતા આધારથી લિક નહી થશે. તેનો ઈલેક્ટ્રોનિક ચાલાન કમ રિટર્ન નહી
ભરાશે. તેનાથી ખાતાધારકોને પીએફ અકાઉંટમાં જે કંપની શેયર અપાય છે તે મળવામાં મુશ્કેલી થશે. કર્મચારીને માત્ર તેમનો જ શેયર અકાઉંટમાં જોવાશે.
આ નિયમ હેઠણ બધા અકાઉંટ હોલ્ડર્સનો યૂએએન પણ આધાર વેરિફાઈફડ થવુ જરૂરી છે. તેથી તમે ઈપીએફઓની આધિકારિક વેબસાઈટ પર જઈને સૌથી પહેલા તમારા અકાઉંટને આધારે કાર્ડથી લિંક કરી લો
અને યૂએ એનને પણ આધાર વેરિફાઈડ કરી લો જેથી તમારા ખાતામાં કંપની તરફથી જમા થતા પૈસામાં કોઈ પરેશાની ન હોય.
