સંબંધિત સમાચાર
- સેક્સ વિશે ભારતીય પુરૂષ બોલે છે આ પાંચ જૂઠાણા, આવો જાણીએ એ 5 જુઠાણા
- Health tips- ભોજન પછી ચા ન પીશો, બગડી જશે હાજમો, જાણો આવા 10 ખોટા ફૂડ કોમ્બિનેશન
- ચાલો, બાર જ્યોતિર્લિંગના દર્શને, સોમનાથથી ઘુશ્મેશ્વરની યાત્રાએ..
- વરસાદના મૌસમમાં ન ખાવો બહારની વસ્તુઓ
- Home remedies- પેટમાં દુ:ખે છે?, આ ઘરગથ્થું 20 ઉપાયો અજમાવો( See Video)
એસિડીટીથી તરત રાહત મેળવાના 7 સરળ ઉપાય
એસિડીટીના કારણે પેટમાં ઘણી વાત અસહનીય બળતરા થાય છે . મોડે સુધી ભૂખૂ રહેવું , ફાસ્ટ ફૂડ ખાવું , અનિયમિત દિનચર્યા એસિડીટીના કેટલાય મુખ્ય કારણ છે. જો તમે પણ એસિડીટીથી પરેશાન છો તો અજમાવો અહીં જણાવેલા ઘરેલૂ ઉપાય .....
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો
1. ભોજન પછી થોડોક ગોળ ખાઈ લેવાથી એસિડીટીમાં તરત જ રાહત મળે છે.
2. સવારે ખાલી પેટ બે ગ્લાસ હૂંફાળુ પાણી પીવાથી એસીડીટીમાં રાહત મળે છે.
3. ભોજન પછી લવિંગ ચૂસવાથી પણ એસીડીટીમાં રાહત મળે છે.
4. સવારે ખાલી પેટ તુલસીના પાન ખાવાથી એસિડીટીની સમસ્યા જડથી ખતમ થઈ જાય છે.
5. ભોજન પછી અડધી ચમચી વરિયાળી ખાઈ લેવાથી એસીડીટીમાં રાહત મળી જાય છે.
6. મૂળામાં થોડુ લીંબૂ અને મીઠું નાખીને ખાવાથી એસિડીટીમાં રાહત મળે છે.
7. મોટી દ્રાક્ષ(raisins)ને દૂધમાં ઉકાળીને એ દૂધ ઠંડુ કરીને પીવાથી એસીડીટીમાં રાહત મળે છે.
ये भी पढ़ें