રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 19 જુલાઈ 2017 (16:41 IST)

વરસાદના મૌસમમાં ન ખાવો બહારની વસ્તુઓ

વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ. ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછા હોવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે. ફ્રાઈડ વસ્તુઓ  ન ખાવો કારણકે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે . જેથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી પણ બચો. 
 
વરસાદના મૌસમમાં તુલસી , આદું  , ફુદીના  , હળદર , હીંગ , જીરા અને લીમડાના વધારે સેવન કરો કારણ કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે. એને એસીડીટી  , કબ્જિયાત અપચ જેવી સમસ્યાઓ નહી થાય છે. 
 
એને પણ અજમાવો. 
1. મધ લાભકારી હોય છે કારણકે આ આંતરડને સાફ કરે છે. 
 
2. દાણા મેથી , હળદર અને કરેલાના સેવન કરો. આ સંક્રમણથી બચાવવામાં કામ કરે છે. 
 
3. રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિબ સીથી ભરપૂર ફળ જેમ કે સંતરા વગેરે ખાવો. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર