શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ફોડલા-ફોડલીઓને જડથી ખત્મ કરે છે કારેલા, જાણો 8 ચમત્કારિક ફાયદા

ગર્મી અને વરસાદના મૌસમમાં હમેશા લોકોની ત્વચામાં સંક્રમણ હોવાનો ખતરો રહે છે. હાનિકારક બેક્ટીરિયાના કારણે ફોડલા-ફોડલીઓની સમસ્યા થઈ જાય છે.  જે ખૂબ દર્દકારક હોય છે. તો જો તમે પણ ફોડલા-ફોડલીઓથી પરેશાન છો તો તમે ક્યાં દૂર જવાની જરૂર નથી. તમે તમારા ઘર કે કિચનમાં જાઓ અને ત્યાં રાખેલ કારેલા લો લો અને તેનો ઉપયોગ કરો. એ તમારી સમસ્યાનો જડથી સમાધાન થશે. 
 
જો તમારી સ્કીનમાં ફોડા-ફોડલીઓ છે તો તમે કારેલાના જડને ઘસીને ફોડલા-કે ઘા વાળી જગ્યા પર લગાવી લો. તેનાથી થોડા જ દિવસોમાં ફોડા ઠીક થઈ જશે. 
 
જો કારેલાના જડ ન મળે તો કારેલાના પાનને વાટીને થોડું ગર્મ કરીને પટ્ટીમાં બાંધીને ઈજા પર લગાવી લો. તેનાથી પસ નિકળી જશે અને ઘામાં થતું દુખાવામાં પણ આરામ મળશે. 
 
કારેલાના જ્યૂસ અને ફળ સિવાય તેના પાન પણ ફાયકાદારી હોય છે. તેના સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યા દૂર હોય છે. 
 
તેનાથી પથરી કિડની સ્ટોનની શિકાયત પણ દૂર હોય છે. તેનો નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ. 
 
કારેલા સિવાય ખાલી પેટ તેનો જ્યૂસ પીવા ફાયદાકારી હોય છે. પણ તાજા કારેલાના રસનો જ સેવન કરવું જોઈએ. 
 
કારેલા કાનમાં થતા દુખાવાને પણ દૂર કરે છે. તેના રસની 4-4 ટીપાં કાનમાં નાખતા રહો. તેનાથી કાનમાં  દુખાવામાં આરામ મળશે. 
 
દરરોજ એક ગિલાસ કારેલાના જ્યૂસ પીવાથી સ્વાદુપિંડનું કેન્સર કરનારી કોશિકાઓ નાશ પામે છે. 
 
ભૂખ ન લગતા કારેલાનો જ્યૂસ દરરોજ પીવાથી પાચન ક્રિયા યોગ્ય રહે છે જેનાથી ભૂખ વધે છે.