ઉનાળામાં દહી ખૂબજ ફાયદાકારી હોય છે. તેના સેવનથી શરીરમાં ઠંડક બની રહે છે. દહીંથી ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ પણ થતી નથી. દહીંમાં વિટામિન બી 2, બી 12 પ્રોબાયોટિક તત્વ પોટેશિય હોય છે. તેમજ જ્યારે દહીંનુ સેવન કેટલીક વસ્તુઓની સાથે કરાય તો ખૂબ નુકશાનકારી હોય છે. ઘણી વાર ઘરના વડીલ પણ દહીંની...