બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 31 મે 2020 (15:29 IST)

જાણો શેરડીનો રસ પીવાથી શું ફાયદા થઈ શકે છે

-કેન્સર સામે લડવામાં મદદ કરે
શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ  છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો.
 
-પથરી દૂર કરવામાં મદદ કરે
શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે.
 
-યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન દૂર કરે
શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે સો જોડાયેલી સમસ્યાઓને દૂર કરવાનો ગુણ રાખે છે. 
 
-રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે
 
- એનિમિયાને લોહીની ઉણપ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
-હાડકાં મજબૂત છે
શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલું છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા માગતા હો અને તમે એલીટ હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારક સાબિત થઈ શકે છે