શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (17:44 IST)

ગઘેડો

ટીચરે એક ગધેડા સામે એક ડોલ પાણી 
અને 
એક બોટલ દારૂની મુકી 
 
ગધેડો બધુ પાણી પી ગયો 
ટીચરે બાળકોને પુછ્યુ 
તમે શુ સીખ લીધી ?
 
બાળક - જે દારૂ નથી પીતો એ ગધેડો છે.