બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 17 નવેમ્બર 2019 (11:39 IST)

ગુજરાતી જોક્સ - અમારા ક્લાસની છોકરીઓ ના બાળકો

ગુજરાતી જોક્સ -અમારા ક્લાસની છોકરીઓ
ના બાળકો
અમે છોકરાઓ જ્યારે પોતાના
 પગ પર ઉભા થઈ જાય છે 
 
ત્યાં સુધી તો 
અમારા ક્લાસની છોકરીઓ
ના બાળકો પગે પગે 
 
હાલવા લાગી જાય છે.