બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. બાળ દિવસ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (17:05 IST)

લિંકન તારી ઉમ્રના હતા... joke માં ગટ્ટૂના જવાબથી ડેડ પરેશાન

ડેડ- ગટ્ટૂથી- જ્યારે અબ્રાહમ લિંકન તારી ઉમ્રના હતા તો
લાકડીની આગ સળગાવીને તેની સામે અભ્યાસ કરતા હતા 
 
ગટ્ટૂ- જ્યારે લિંકન તમારી ઉમ્રના હતા તો યૂનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હતા.