Kids Joke ગુજરાતી જોક્સ - છાત્ર- ખબર નથી Updated: Wed, 13 Nov 2019 (18:06 IST) google-news ટીચર- આ પંખીના પગ જોઈ એનું નામ જણાવો છાત્ર- ખબર નથી ટીચર - તેમે ફેલ થઈ ગયાં છો તમારું નામ જણાવો ? છાત્ર - તમે તો ટીચર છો ના મારા પગ જોઈને મારા નામ જણાવો..