ગુજરાતી જોક્સ - પનીરનું શાક Updated: Tue, 25 Aug 2020 (20:56 IST) google-news પત્નીને પનીરનુ શાક બનાવ્યુ હતુ પણ તેમા પનીર દેખાતુ નહોતુ .. પતિએ હિમંત કરીને પુછ્યુ શુ આ પનીરનુ શાક છે ? પત્ની -ચૂપચાપ ખાઈ લો.. આ ખોયા પનીર