શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (15:15 IST)

ગુજરાતી જોક્સ- લેડીજથી કોણ માથાકૂટ કરે...

એક વાર મે સૂર્યદેવથી પૂછ્યું 
 
વરસાદ આવે ત્યારે 
 
તમે કેમ છુપાઈ જાઓ છો 
 
સૂરજ દાદા બોલ્યા 
 
લેડીજથી કોણ માથાકૂટ કરે...