ગુજરાતી જોક્સ - ચશ્મા Updated: Sat, 5 Aug 2017 (13:08 IST) google-news શિક્ષક - તુ કેવી રીતે સિદ્ધ કરીશ કે ઘાસ ફુસ ખાનારાઓની નજર તેજ હોય છે.. વિદ્યાર્થી - સર આજ સુધી તમે ક્યારેય બકરી કે ઘોડાને ચશ્મા લગાવતા જોયા છે ?