મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2017 (13:05 IST)

ગુજરાતી જોક્સ - લગ્ન

પત્ની - લગ્નના દસ વર્ષ થઈ ગય અને એક તમે છો જે આજ સુધી મને ક્યાય ફરવા પણ લઈ જતા નથી.. 
પતિ - ચાલ ઠીક છે આજે આપણે ફરવા જઈશુ 
સાંજે પતિ પત્નીને લઈને સ્મશાન ઘાટ લઈ ગયો.. 
પત્ની ગુસ્સેથી બોલી - છિ.. સ્મશાન પણ કોઈ ફરવાની જગ્યા છે. 
પતિ - અરે ગાંડી... લોકો મરે છે અહી આવવા માટે...