ગુજરાતી જોક્સ - તોતડો
સરે ક્લાસમાં પુછ્યુ - એક મહાન વૈજ્ઞાનિકનુ નામ બતાવો
એક છોકરો બોલ્યો - આલિયા ભટ્ટ
સર - (હાથમાં લાકડી લઈને) .. તુ અહી આ જ શીખ્યો છે
બીજો છોકરો - સર એ તોતડો છે. તે આર્યભટ્ટ બોલી રહ્યો છે
