Daily Horoscope
✕

ગુજરાતી જોક્સ -કંપનીમાં નોકરી

Updated: મંગળવાર, 12 મે 2026 (15:22 IST)
એક નેતાએ એક ઉદ્યોગપતિને કહ્યુ - 
તમે મારા પુત્રને તમારી કંપનીમાં નોકરી આપી શકો છો ?
ઉદ્યોગપતિએ પૂછ્યુ - શુ તમારા પુત્રને કોઈ વિશેષ કામ આવડે છે ?
 
નેતાએ કહ્યુ - નહી, કામ તો એ વિશેષ એવુ કશુ કરી શકતો નથી.
ઉદ્યોગપતિ - તો પછી માફ કરો નેતાજી,

હું એના મુખ્યમંત્રી બનવાના માર્ગમાં બાધા બનવા નથી માંગતો.

ALSO READ: ગુજરાતી જોક્સ - મોઢુ બંધ કરતા જ અવાજ પણ બંધ

ALSO READ: ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓને આદમખોર
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

આગળનો લેખ
Show comments