ગુજરાતી જોક્સ - નોકરાણી
શેઠાણીએ નવી નોકરાણીને સમજાવતા કહ્યુ -
જુઓ, હું વધુ વાતચીત નથી કરતી.
જુઓ, હું વધુ વાતચીત નથી કરતી.
જો હુ આંગળીના ઈશારો કરુ
તો સમજવુ કે હુ તને બોલાવી રહી છુ.
તો સમજવુ કે હુ તને બોલાવી રહી છુ.
ALSO READ: ગુજરાતી જોક્સ - બે ભાઈ
નોકરાણી બોલી - જી, હુ પણ વધુ બોલવાનુ પસંદ નથી કરતી,
જો હું માથુ હલાવી દઉ તો
સમજી લેવાનુ કે હુ નથી આવી શકતી.
સમજી લેવાનુ કે હુ નથી આવી શકતી.
ALSO READ: ગુજરાતી જોક્સ - મારો પાસપોર્ટ