મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (14:54 IST)

ગુજરાતી જોક્સ- મોદીના રાજમાં મહિલાઓ માટે વર્ષ 2016

ગુજરાતી જોક્સ-
મોદીના રાજ મોદીના રાજમાં મહિલાઓ માટે વર્ષ 2016 કેવું વીત્યું 
જયલલિતાનો જીવન ગયું 
માયાવતીની માયા ગઈ 
સુષમા સ્વરાજની કિડની ગઈ 
મમતાની માનસિકતા ગઈ 
આનંદીબેનની સત્તા ગઈ ! 
શશિકલા જેલ ગઈ 
 
અને બાકી બધી મહિલાઓની જીવનભર પતિના ખિસ્સાની નોટો ગયા..