સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (17:40 IST)

ગુજરાતી જોક્સ - વનવાસ

જોક્સ 
 
 
jokes in gujarati


ભગવાન રામ 
વનવાસ માટે ક્યારે 
નિકળ્યા હતા 
રામૂ- 9.15 વાગ્યે 
ટીચર - તને કેવી રીતે ખબર 
રામૂ- વનવાસ ને ઉંઘા કરીને જુઓ  
ટીચર સવા નવ 
ટીચરએ ભણાવવાનુ છોડી દીધું.