ગુજરાતી જોક્સ - વાઘ બકરી ચા Updated: Wed, 7 Aug 2024 (15:22 IST) google-news મિત્ર તમે જાણો છો વાઘ બકરી ની બે ખાસ વાત છે તેને એકલા પીવો વાઘ જેવી ફીલીંગ આવે છે અને પત્ની સાથે પીવો તો બકરી જેવી ફીલિંગ આવી જાય છે