જોક્સ- English ની નબળાઈ Updated: Fri, 26 Jul 2024 (15:44 IST) google-news jokes in gujaratiઅરે યાર અમે તો આ English ના કારણે જ બસ અહી એકલા રહી ગયા નહી અમે પણ આજે કોઈની બાહોમાં થતા હોત તે Cute લખતી રહી અને અમે કુત્તે સમજતા રહ્યા