બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2024 (15:36 IST)

પાડોશી કંજૂસ છે - ખૂવ હંસાવશે આ મજેદાર જોક્સ

jokes in gujarati
jokes in gujarati
પતિઃ પીઠમાં ખૂબ દુખાવો થાય છે,
ગુપ્તા જી ને ત્યાંથી 
આયોડેક્સ માંગીને લઈ આ.. 
પત્નીઃ તે નહીં આપે. ખૂબ કંજૂસ છે 
પતિઃ હા, કંજૂસ તો છે…..કરમ જલે…. આમ જ મરી જશે.. પણ આપશે નહીં. 
આમ કર,  તૂ કબાટમાંથી આપણા પોતાનું જ કાઢી લે 
ખૂબ વધારે દુખાવો છે. 
 
Edited By- Monica sahu