જોક્સ - શા માટે રડે છે
jokes in gujarati
રોહન - શા માટે રડે છે
રિયા- મારા ઓછા % બન્યા
રોહન - કેટલા?
રિયા- 89 ટકા
રોહન- શરમ કર
આટલામાં
તો બે છોકરાઓ
પાસ થઈ જાય છે..
Edited By- Monica Sahu
Edited By- Monica Sahu