રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 25 જુલાઈ 2024 (10:28 IST)

જાહ્નવી કપૂરે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, વાયરલ થઈ રહ્યો છે આ video

બોલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર તેના લુક, સ્ટાઈલ અને ફેશન સેન્સના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જો કે, આ દિવસોમાં આ સુંદર અભિનેત્રી તેની આગામી ફિલ્મોને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે, હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી, જાહ્નવીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની કાતિલ અદાઓ જોઈને તમેં પણ પણ દિલ હારી જશો. . જ્હાન્વી કપૂરનો આ વીડિયો લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

વાયરલ  થયું જ્હાન્વી કપૂરનો આ લૂક  
આ દિવસોમાં જ્હાન્વી કપૂર તેના સુંદર વીડિયો અને ફોટોઝને કારણે લાઈમલાઈટનો હિસ્સો રહે છે, પરંતુ આ વખતે જ્હાન્વીએ એવો અવતાર બતાવ્યો છે કે ચાહકોની આંખમાં આંસુ આવી ગયા છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ 'ઉલઝ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 'ઉલઝ'ના પ્રમોશન વચ્ચે, જ્હાનવીનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે બ્લૂ બ્લેઝર અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં જ્હાન્વી કપૂરના ડ્રેસ પરના સ્પાઈડર વેબે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.