બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2024 (12:53 IST)

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

natasha
natasha
 નતાશા સ્ટેનકોવિક અને તેના પતિ હાર્દિક પંડ્યાના છુટાછેડાની અટકળો મીડિયામાં સતત આવી રહી છે. સોશિયલ મીડિયા પર સતત એવુ ધારવામાં આવી રહ્યુ છે કે બંને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકને મુંબઈ એયરપોર્ટ પર પુત્ર અગસ્ત્ય સાથે સ્પોટ કરવામાં આવી છે. તે પોતાની સૂટકેસ પૈક કરીને મુંબઈની બહાર ગઈ છે. 

 
આજે બુધવારે સવારે નતાશા સ્ટેનકોવિકની મુંબઈથી નીકળતા પુત્ર સાથે અનેક તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા.. ત્યારબાદ એવી અટકળો લગાવાય રહી છે કે હાર્દિક પડ્યા સાથે બધુ ઠીક ન હોવાને કારણે તે પોતાના દેશ પરત ફરી છે. આ દરમિયાન નતાશાએ જેકેટ નીચ એ સફેદ ટોપ, કાળી પેંટ અને જૂતા પહેર્યા હતા.  બીજી બાજ અગસ્ત્યને પ્રિટેંડ ટી-શર્ટ, બેજ પેંટ અને જૂતા પહેરેલ જોવા મળ્યો. તે પોતાની નૈનીને ગળે ભેટતો પણ જોવા મળ્યો.  
 
નતાશાએ પોતાની ઈસ્ટાગ્રામ સ્ટોરીઝ પર પણ તસ્વીરો શેયર કરી છે. પહેલી તસ્વીરમાં નતાશાએ પોતાની સૂટકે સની ઝલક બતાવી છે. તેમા તે કપડા પૈક કરી રહી હતી. તેણે લખ્યુ, વર્ષનો આ એ જ સમય છે. તેની સાથે તેમણે ચેહરો, વિમાન, ઘર અને લાલ દિલવાળી ઈમોજી પણ શેયર કરી. નતાશા અને અગસ્ત્ય તેમના દેશ સર્બિયા માટે ઉડાન ભરી રહ્યા છે. 
 
નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તસવીરો પણ શેર કરી છે. પ્રથમ તસવીરમાં નતાશાએ તેના સૂટકેસની ઝલક દેખાડી છે. તે તેમાં કપડાં પેક કરી રહી હતી. તેણે લખ્યું, 'વર્ષનો તે સમય ફરી આવ્યો છે.' આ સાથે તેણે ફેસ, પ્લેન, હાઉસ અને રેડ હાર્ટ ઈમોજીસ પણ શેર કર્યા. નતાશા અને અગસ્ત્ય તેમના દેશ સર્બિયા જઈ રહ્યા છે.
 
બીજી બાજુ તસ્વીરમાં નતાશાએ પોતાના કારની ઝલક બતાવી. તેમા તે પોતાના પેટ ડોગ સાથે ડ્રાઈવરની સીટ પર બેઠી હતી. તસ્વીર શેયર કરી એક દિલ વાળી ઈમોજી લગાવી. અભિનેત્રીએ આ તસ્વીરોને શેયર કર્યા બાદ હાર્દિક પડ્યા અને તેમની છુટાછેડાની સમાચારને પછી હવા મળી ગઈ છે.