બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 12 જુલાઈ 2024 (15:32 IST)

ચિન્ટુ- પિન્ટુના રમુજી જોક્સ

jokes in gujarati
ચિન્ટુ- વિશ્વમાં માત્ર બે પ્રકારના નેટવર્ક સૌથી ઝડપી છે.
 
પિન્ટુ - કયો?
 
ચિન્ટુ- એક ઈમેલ અને બીજી ફીમેલ , તેઓ એક મિનિટમાં અહીંથી ત્યાં મેસેજ મોકલી દે છે.
 
ચિન્ટુની પત્ની આ સાંભળી રહી હતી.
 
તો શું ચિન્ટુ ચાર દિવસ માત્ર એક પગે ચાલે છે?