સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2024 (13:43 IST)

વરસાદી મીમ્સ

rain jokes in gujarati
rain jokes in gujarati
 
શું મસ્ત વરસા આવ્યો છે 
દરેક જગ્યા પાણી જ પાણી લાવ્યો છે 
તમે ઘરથી બહાર ન નિકળશો 
નહીત ઓ લોકો કહેશે કે વરસાદ થઈ નથી 
અને દેડકાઓ નિકળી આવ્યા છે. 
 
 
વરસાદનો બહુ તડપાવે ક્જ્જે 
તેમની યાદ છે દિલમાં  
જેણે દિલ પ્રેમ કરે છે 
પણ તે આવ્યા પણ તો કેવી રીતે 
ના તેમની પાસે રેનકોટ છે ન છત્રી છે