અરવિંદ કેજરીવાલઃ રાયતા બનાવવા માટે એક કિલો દહીં આપો દુકાનદારઃ સાહેબ, દહીં ખાટાં છે, રાયતા સારા નહીં બને... અરવિંદ કેજરીવાલઃ કંઈ વાંધો નહીં, તમે આપી દોકો છો. હું ફક્ત ફેલાવવા માંગુ છું, ખાવુ નથી?