સોમવાર, 14 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2025 (00:38 IST)

ગુજરાતી જોક્સ - શ્રી કૃષ્ણ

પત્નીઃ હું રોજ પૂજા કરું છું.. કાશ એક દિવસ હું શ્રી કૃષ્ણને જોઈ શકું!
પતિઃ એક વાર તું મીરાબાઈ બનીને,

ઝેર પી લે.. શ્રી કૃષ્ણનું તો શું, તું બધાં દેવોના દર્શન કરી શકશે.