બિચારા
પતિ - હે ભગવાન, હું આ જીવનથી ત્રાસી ગયો છુ, પ્લીઝ મને ઉઠાવી લો.
પત્ની - નહી ભગવાન, મારા પતિ પહેલા મને ઉઠાવી લો.
પતિ - ઠીક છે ભગવાન, હુ મારી ઈચ્છા પાછી ખેંચુ છુ, પહેલા મારી પત્નીની ઈચ્છા પૂરી કરો.

- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ