1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

ભૂલ

ભૂલ
ગ્રાહક - (વેઈટરને) આ શાકભાજીમાં કેટલુ મીઠું નાખી મુક્યું છે, તમે લોકો ચાખો છો કે નહી ?
વેઈટર - સોરી સર, અમારો રસોઈયો એ વાતનું ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસ પહેલાંનુ છે અને વાસીને તાજી સમજીને રોજ તેમાંજ મીઠુ નાખી દે છે.