પોતાની બિલ્ડીંગની લિફ્ટ ખરાબ થતાં સંતાએ બંતાને જમવા પોતાન ઘેર બોલાવ્યો, અને 10માં માળના પોતાના ફ્લેટ પર તાળું મારીને દરવાજા પર લખ્યું કે મૂર્ખ બનાવ્યો. બંતાએ ઉપર ચઢીને વાંચ્યું અને તેની નીચે લખી દીધું કે હું તો અહીં આવ્યો જ નહોતો....