1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

વરસાદ

વરસાદ
સંતા (બંતા નોકરને)- અરે આજે ફૂલ-છોડમાં પાણી નથી નાંખ્‍યું? બંતા- બહાર વરસાદ પડી રહ્યો હતો. સંતા- તો શું થઈ ગયું, છત્રી લઈને પાણી નાંખી દેવું હતું.
About Writer
વેબ દુનિયા