Dharma Sangrah
✕

ચિલી ગાર્લિક / કોરિયન સ્ટાઇલ મેગી

Updated: બુધવાર, 23 સપ્ટેમ્બર 2026 (14:04 IST)
તીખી, લસણવાળી અને એકદમ ચટપટી મેગી ખાવાની ઈચ્છા હોય તો આ ચિલી ગાર્લિક / કોરિયન સ્ટાઇલ મેગી જરૂર ટ્રાય કરો. ખૂબ જ ઓછી સામગ્રીમાં આ મેગી ઝડપથી તૈયાર થઈ જાય છે.
 
જરૂરી સામગ્રી
મેગી – 1 પેકેટ
બારીક સમારેલું લસણ – 1થી 2 ચમચી
ચિલી ફ્લેક્સ – 1 ચમચી
ALSO READ: ભંડારાની અસલી ચટપટી રામ ભાજી
સફેદ તલ – 1 ચમચી
કોથમીર – 1 ચમચી
મેગી મસાલો – 1 પેકેટ
સોયા સોસ – 1 નાની ચમચી
ગરમ તેલ – 2 ચમચી
ALSO READ: ગણપતિ બાપ્પા માટે ખાસ બૂંદી મોદક

બનાવવાની રીત

સૌપ્રથમ મેગીને મસાલા વગર સાદા પાણીમાં ઉકાળી લો. મેગી બરાબર બફાઈ જાય પછી તેનું પાણી કાઢી લો અને તેને એક તરફ રાખો.
હવે એક બાઉલમાં બારીક સમારેલું લસણ, ચિલી ફ્લેક્સ, સફેદ તલ, સમારેલી કોથમીર અને મેગી મસાલો ઉમેરો.
તેમાં 1 નાની ચમચી સોયા સોસ ઉમેરો.
હવે એક નાની કડાઈમાં 2 ચમચી તેલ ખૂબ ગરમ કરો. ગરમાગરમ તેલ આ મસાલાના મિશ્રણ પર રેડો. તેલ નાખતા મસાલામાંથી સરસ સુગંધ આવશે.
હવે તેમાં ઉકાળેલી સાદી મેગી ઉમેરો અને બધા મસાલા મેગી સાથે સારી રીતે મિક્સ કરો.
તૈયાર છે તમારી તીખી અને ચટપટી ચિલી ગાર્લિક / કોરિયન સ્ટાઇલ મેગી. ગરમાગરમ સર્વ કરો

વધુ જુઓ..

અમેરિકા કરી શકે છે ન્યૂક્લિયર અટેક ? પરમાણુ હુમલાના સંકટ વચ્ચે ઈરાને રજુ કરી એડવાઈઝરી

Jio એ TRAI દ્વારા ભલામણ કરાયેલા ચાર સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જે ઓછા ખર્ચે સંપૂર્ણ મહિનાની વેલિડિટી આપે છે.

સુરક્ષિત કાર - દિવાળી પર ગાડી ખરીદતા પહેલા જોઈ લો આ 5 મોડલ, ક્રેશ ટેસ્ટમાં કોને મળ્યો શાનદાર સ્કોર ?

મહિલા સશક્તિકરણનું એક નવું ઉદાહરણ, પીએમ મોદી પુણે મેટ્રોની 'પિંક લાઇન'નું ઉદ્ઘાટન કરશે, જેનું સંચાલન મહિલાઓ કરશે.

દૂષિત પાણીના કારણે લગભગ 100 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, એક અઠવાડિયા માટે શાળા બંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang-આજનુ પંચાગ - 4, નવેમ્બર 2026

ધનતેરસના દિવસે આ 10 વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ, જાણો તેનું મહત્વ

દિવાળીએ બનાવો ધન લક્ષ્મી પોટલી, તિજોરીમાં રાખો આ 8 શુભ વસ્તુઓ

Bhai beej- ભાઈબીજ પર શું કરશો?

દિવાળી 2026: આ દિવાળીએ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો તમારી રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે.

આગળનો લેખ
Show comments