Daily Horoscope
✕

ગવાર નું શાક

Updated: રવિવાર, 17 મે 2026 (12:37 IST)

સામગ્રી

250 ગ્રામ ગવાર
2 બટાકા (વૈકલ્પિક)
2 ટેબલસ્પૂન તેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરુ
ચપટી હિંગ
1/4 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણા જીરુ પાવડર
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી ખાંડ
1 ચમચી લીંબુનો રસ

ALSO READ: બટાકાની કચોરી રેસીપી

બનાવવાની રીત

ગવારને ધોઈ નાના ટુકડામાં કાપી લો.
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરુ અને હિંગનો વઘાર કરો.
હવે ગવાર અને બટાકા ઉમેરો.

ALSO READ: ઘરે શાકભાજી નથી, તો ચિંતા કરશો નહીં, આ ઝડપી અને મસાલેદાર ડુંગળીનું શાક બનાવો
 
હળદર, મરચું, ધાણા જીરુ અને મીઠું ઉમેરો.
થોડું પાણી છાંટી ઢાંકણ મૂકી ધીમી આંચ પર 15-20 મિનિટ સુધી રાંધો.
અંતે ખાંડ અને લીંબુનો રસ ઉમેરો.
ગરમાગરમ રોટલી અથવા ભાખરી સાથે પીરસો.

Edited By- Monica Sahu 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

મોટા સમાચાર.. જય શાહ ફરી સાચવશે ICC ની કમાન, નિર્વિરોધ બીજીવાર પસંદગી પામ્યા ચેયરમેન

બિહારમાં છઠનો પ્રસાદ એંઠો કરવા બદલ માતાએ 4 વર્ષની બાળકીને એટલી મારી કે થયુ મોત

ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે સીટ વહેચણી પર મોટા સમાચાર, અખિલેશ બોલ્યા - 'જે પાર્ટી જીતવાની સ્થિતિમાં હશે, તેને તે સીટ મળી જશે'

ચાંદીના ભાવમાં મોટો કડાકો! એક જ ઝટકામાં ₹5,700 સસ્તી થઈ, સોનામાં પણ ઘટાડો યથાવત્; 16 નવેમ્બરના લેટેસ્ટ ભાવ જાણો

શેરબજારમાં સપ્તાહની શરૂઆત મજબૂત રહી છે, સેન્સેક્સ ૫૬૭ પોઈન્ટ ઉછળ્યો છે; આઈશર મોટર્સ અને ભારતી એરટેલ ટોચના લાભાર્થી બન્યા છે

વધુ જુઓ..

Akshaya Navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

કપૂરના આ ઉપાયો તમારી દરિદ્રતા દૂર કરશે ..Kapur Upay

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 નવેમ્બર, 2026

આજે છઠ પૂજાનો સાંજનો પ્રસાદ કરવામાં આવશે. સૂર્યને જળ ચઢાવવાનો યોગ્ય સમય અને નિયમો જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 નવેમ્બર, 2026

આગળનો લેખ
Show comments