Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રસોઈ ટિપ્સ- ઘરે જ બનાવો મૈગી મસાલા

રવિવાર, 19 નવેમ્બર 2017 (12:38 IST)
હમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે. પણ ક્યારે ક્યારે મેગી ઘર પર નહી હોય તમે નૂડલ્સથી મેગી જેવી ડિશ બનાવા ઈચ્છો છો પણ મેગી મસાલા ન હોવાથી એ બેસ્વાદ લાગે છે. તો ઘરે જ તૈયાર કરી લો મેગી મસાલા 

જરૂરી સામગ્રી
1/2 નાની ચમચી ડુંગળી પાવડર 
1/2 નાની ચમચી લસણ પાવડર 
1/2 નાની ચમચી ધાણા પાવડર 
1 નાની ચમચી લાલ મરચા પાવડર 
અડધી નાની ચમચી હળદર પાવડર 
1 નાની ચમચી લાલ જીરું પાવડર 
એક ચોથાઈ નાની ચમચી મેથી પાવડર 
અડધી નાની ચમચી  આદું પાવડર 
અડધી નાની ચમચી ગરમ મસાલા 
4 નાની ચમચી ખાંડ 
2 નાની ચમચી ચીલી ફ્લેક્સ 
1 નાની ચમચી કાર્ન ફ્લોર 
અડધી નાની ચમચી અમચૂર પાવડર 
1/2 નાની ચમચી મીઠું 
 
ટિપ્સ- સૌથી પહેલા બધી સામગ્રીઓને એક સાથે મિક્સરમાં નાખી ગ્રાઈંડ કરી લો. પછી જ્યારે પણ નૂડલ્સ બનાવો તેમાં આ મસાલા 2 ચમચી નાખવું. 
- જો તમને વધારે તીખું જોઈએ તો મસાલાની માત્રા વધારી નાખવી. 
- તેને સારી રીતે મિક્સ કરી અને નૂડ્લ્સ કરો. અને મજાથી ખાવુ અને ખવડાવો. 
 

વધુ જુઓ..

KKR vs GT: કેકેઆર એ ગુજરાતને 29 રને હરાવ્યું, સુનીલ નરેને બોલિંગમાં બતાવી કમાલ

ભારતના આ રાજ્યમાં અનોખી સરકારી યોજના - ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળક જન્મ પર મળશે 40,000 રૂપિયા

PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન

કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની

આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર

વધુ જુઓ..

Aaj Nu panchang- આજનુ પંચાગ - 17 મે 2026

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

આગળનો લેખ
Show comments