સંબંધિત સમાચાર
- આજથી દરરોજ વાંચો હનુમાન ચાલીસા, Hanuman Chalisa વાચવાના ચમત્કારીક લાભ
- Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર શનિ મકર રાશિમાં જાણો કેવું છે ગ્રહોના યોગ, હનુમાન જયંતી પૂજા મૂહૂર્ત
- હનુમાન જયંતી 2021ના દિવસે બની રહ્યો સિદ્ધિ યોગ જાણો જ્યોતિષશાસ્ત્રમાં તેનો મહત્વ અને કેવી રહેશે ગ્રહ નક્ષત્રની સ્થિતિ
- મોટાભાગના લોકો જુએ છે આ સપના.. શુ તમે પણ જુઓ છો તો જાણો શુ હોય છે તેનો અર્થ
- Bajarang Baan- બજરંગ બાણ
Hanuman jayanti 2021- કળયુગમાં સંકટ દૂર કરે છે હનુમાનજી જાણો ઉપાય
હનુમાન જયંતી ઉપાય
1. પરેશાનીઓથી રાહત મેળવવા માટે કોઈ હનુમાન મંદિરમાં ચઢાવો
2. સુખ- સમૃદ્ધિ મેળવવા માટે હનુમાન જયટીને પૂજા અર્ચનાની સાથે રામાયણના સુંદરકાંડ પાઠ કરવું.
3. કામની મુશ્કેલીઓને દૂર કરવા માટે હનુમાનજીને સિંદૂર ચઢાવો ચણા ગોળનો પ્રસાદ વિતરિત કરવું.
4. સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ માટે હનુમાનજીને સિંદૂરી (ચમેલીના તેલ કે ગાયના ઘી સાથે) ચઢાવવા અને હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ પણ કરવું.
5. હનુમાનજીની કૃપા મેળવવા માટે રામ નામ સંકીર્તન અને રામાયણ પાઠનો આયોજન પણ કરી શકાય છે.
ये भी पढ़ें
