આંધળો પ્રેમ N.D પતિ - શુ જમવાનુ બનાવ્યુ છે તમે, શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે.પત્ની - તમે જ તો કહો છો કે પ્રેમ.... પતિ - આંધળો હોય છે, પણ આટલો પણ નહી કે કાચુ કે બળેલુ પણ ખબર ન પડે.