બદલાવ
લગ્નનાં ત્રણ-ચાર મહિના પછી રાજેશ થોડો ચીડાયેલો લાગવા માંડ્યો. એક દિવસ તેના મિત્ર મનીષે તેને પૂછ્યું - દોસ્ત લગ્ન પછી તારી જીંદગીમાં શુ બદલાવ આવ્યો.
રાજેશે દુ:ખી થઈને કહ્યુ - કોઈ ખાસ નહી, પહેલા એકલતા કોરી ખાતી હતી, હવે પત્ની બચકાં ભરે છે.
રાજેશે દુ:ખી થઈને કહ્યુ - કોઈ ખાસ નહી, પહેલા એકલતા કોરી ખાતી હતી, હવે પત્ની બચકાં ભરે છે.