1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. બાળકો

ગાયમાતા

ગાયમાતા
એક દિવસ નણંદ-ભોજાઈ વાતો કરી રહી હતી. એટલામાં નણંદના પુત્રએ આવીને કહ્યુ - મમ્મી આજે શાળામાં શિક્ષમે કહ્યુ કે ગાય આપણી માતા જેવી હોય છે.
નણંદ બોલી - સાચુ જ કહ્યુ છે બેટા.
છોકરો આશ્ચર્યથી બોલ્યો - પણ, મમ્મી તમારી પાસે લાંબા લાંબા શીંગડા તો નથી.

About Writer
વેબ દુનિયા